વિઝન એજ્યુકેશન ગ્રૃપ-સોજીત્રા ની પ્રત્યક્ષ જ્ઞાન ની પરિભાષા ને સાર્થક કરતી પરંપરા

રિપોર્ટ : બીના પટેલ

પ્રત્યક્ષ જ્ઞાન ની પરિભાષા ને સાથૅક કરતી પરંપરા ની એક ઝલક..પોસ્ટ ઓફિસ ની પ્રત્યક્ષ મુલાકાત
“અગ્નિપથ યોજના” આજ રોજ આપણા ભારત દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ માં “અગ્નિપથ યોજના”અંતર્ગત ભારત દેશના યુવાન પેઢી ને દેશની રક્ષા અને સેવા ના સંસ્કારો નું સિંચન કરી “અગ્નિવીર” નો ઇલકાબ આપ્યો.એ બદલ આભારપત્ર ‘પોસ્ટકાર્ડ’ લખીને તથા ચિત્રકામ કરીને રૂબરૂ પોસ્ટબોક્ષમાં નાખીને પ્રત્યક્ષ જ્ઞાન ની પરિભાષા ને સાથૅક કરી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *