

રિપોર્ટ : બીના પટેલ
ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ઉમરેઠ સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ સ્વામિનારાયણ મંદિર(વડતાલ) ના મહંત શ્રી, હમીદપુરા દાદુરામ મહારાજ શ્રી, ભરોડા પ્રણામી મંદિરના મહારાજ શ્રી, ભરોડા કબીર મંદિરના મહંત શ્રી ના ઉમરેઠના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હર્ષ શહેરાવાળા, એપીએમસીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ, કનુભાઈ પટેલ,ઉમરેઠ શહેર મહામંત્રી શ્રી ઓ, કાઉન્સિલર શ્રીઓ, યુવા મોરચાના પદાધિકારીઓ,કાર્યકરો સાથે આશીર્વાદ મેળવ્યા હતા.
