આણંદ જિલ્લા ના ખંભાત શહેર માં રાણા સમાજ ના આસ્થા ના કેન્દ્ર એવા મહાદેવ મંદિર માં 3લાખ ના બ્લોક પેવિંગ ના કામ નું ખાત મુર્હૂત

રિપોર્ટ : બીના પટેલ

આણંદ જિલ્લા ના ખંભાત માં રાણા સમાજ નું આસ્થા નું કેન્દ્ર એવું મેતપુર સ્થિત શ્રી ધોળેશ્વર મહાદેવ મંદિર વિસ્તારમાં રાણા સમાજની રજૂઆતને ધ્યાને લઈ ધારાસભ્ય ફંડમાંથી ફાળવેલ રૂ. 3 લાખના બ્લોક પેવિંગ ના કામ નું ખાતમુર્હૂત ખંભાત ના ધારાસભ્ય શ્રી મયુરભાઈ રાવલ ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજ ના પ્રમુખ જીતુભાઈ રાણા મેતપૂર સરપંચ હિતેશભાઈ પટેલ રણછોડભાઈ ભરવાડ, કંચનભાઈ રાણા, દિનેશભાઈ રાણા,રમેશભાઈ રાણા, નરેશભાઈ રાણા ભયલું મહારાજ, તેમજ સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM