પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો મન કી બાત કાર્યક્રમ (૯૧) ગાંધીનગર મહાનગરના વોર્ડ ૧૧ ના ભાટ ગામે કાર્યકર્તાઓ સાથે નિહાળવાનું તેમજ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવેલ.

ગાંધીનગર મહાનગરના મંડલ: વોર્ડ ૧૧ ના શક્તિકેન્દ્ર: ભાટ પ્રાથમિક શાળાના બુથ નં. ૨૩૫ માં વાણીયા વાસ, ભાટ ગામ ખાતે સિનિયર કાર્યકર્તા શ્રી કાનજીભાઈ વાણિયાના નિવાસ સ્થાને વોર્ડ ૧૧ ના ઉપપ્રમુખશ્રી તેજસભાઈ આચાર્ય એ તેઓના સાથી કાર્યકર્તા મિત્રો સાથે મળીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીનો મન કી બાત કાર્યક્રમ (૯૧) નિહાળેલ અને ત્યારબાદ કાર્યકર્તા મિત્રો સાથે ટિફિન બેઠક કરવામાં આવેલ અને કાર્યકર્તાઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *