ગાંધીનગર વોર્ડ નંબર 11 ભાજપના સદસ્યો દ્વારા ઝુંડાલ ગામ માં હર ઘર તિરંગા આયોજન

 ”હર ઘર તિરંગા” અભિયાનમાં ભાગીદાર બનવા સમગ્ર દેશ થનગની રહ્યો છે. તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી નાગરિકો પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો, સામાજિક અને સહકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ શાનથી રાષ્ટ્રધ્વજને લહેરાવશે. ત્યારે આ અભિયાનમાં ગાંધીનગર વોર્ડ નંબર 11 ભાજપના સદસ્યો દ્વારા ઝુંડાલ ગામ માં હર ઘર તિરંગા આયોજન કરવામાં આવ્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *