શ્રી અમિત શાહની ન્યુ . દિલ્હી ખાતે માન . મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાની પ્રત્યક્ષ શુભેચ્છા મુલાકાત

ભારતના કેપીટલ ન્યુ . દિલ્હી ખાતે Hon’ble Union Home Minister & Minister Of Cooperation- India શ્રી અમિત શાહની ડાયમંડ સિટી , બ્રિજ સિટી , ટેક્ષટાઈલ સિટી અને સ્વચ્છ સિટી તરીકે ખ્યાતનામ સુરત સિટીના પ્રથમ નાગરિક માન , મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ પ્રત્યક્ષ શુભેચ્છા મુલાકાત લીધી તથા આપણા સુરત શહેરનો અવિરત વિકાસ કરવા તથા શહેરમાં સર્વાંગી વિકાસના શિખરો સર કરી વિશ્વસ્તરે સુરતને ખ્યાતનામ કરવા માન . મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાએ Hon’ble Union Home Minister & Minister Of Cooperation India શ્રી અમિત શાહનું અમુલ્ય માર્ગદર્શન મેળવ્યું હતુ .

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM