કલેકટર ડો. હર્ષિત ગોસાવીની લોક અપીલ : પોતાના ઘરે તિરંગો લહેરાવી દેશના નામી અનામી સ્વાતંત્ર વીરોને શ્રદ્ધાજંલી અર્પીયે

કમલમ દૈનિક રિપોર્ટ જતીન સોની દાહોદ

કલેકટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું છે કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે. તેને મારું તન, મન, ધનથી સમર્થન છે. હું મારા ઘરે અને કાર્યાલયે તા. ૧૩ થી ૧૫ સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રનું સન્માન કરીશ. તેમણે નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા અપીલ કરતા જણાવ્યું કે, તમામ લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં જોડાઈ તેને સફળ બનાવે. આઝાદીના અમૃત મહોત્સવને આપણે પોતાના ઘરે તિરંગો લહેરાવીને ઉજવીએ અને દેશના નામી અનામી સ્વાતંત્ર વીરોને શ્રદ્ધાજંલી અર્પીયે તેમ તેમણે ઉમેર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM