મણીનગર માં ઊપાદયાય પરિવાર દ્વારા રક્ષાબંધન ની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો

મણીનગર માં ઊપાદયાય પરિવાર દ્વારા રક્ષાબંધન ની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો

ભાઈ એ ભાઈ ને રાખડી બાંધી

એક નવી શરુઆત….
એક નવો વિચાર……

મણીનગર ના જાણીતા એડવોકેટ અમર ઊપાદયાય ના પુત્રો એ Dhwij Upadhyay Riaan Upadhyay એક બીજાને રાખડી બાંધી ને રક્ષાબંધન ની અનોખી ઊજવણી કરી એક સરસ મેસેજ આપીયો

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી આખી દુનિયા માટે ભલે તું ભગવાન છે પણ મારા માટે તો તું મારો ભાઈ અને પરમ મિત્ર છે. ભાઈને ભાઇના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી પણ હૃદયનું બંધન છે.

શબ્દોને તો આખી દુનિયા સમજી જાય પણ ભાઈના મૌનને સમજી જાય એનું નામ ભાઈ.બની રહે પ્રેમ સદા, સંબંધનો આ સાથ સદા, કોઈ દિવસ ના આવે આ સંબંધ માં દૂરી, રાખી લાવે ખુશીઓ પૂરી

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM