ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ જન સંપર્ક કાર્યાલય ઝુંડાલ ખાતે આવનારી ચુંટણી અને લક્ષમાં રાખી ચૂંટણી લક્ષી કાર્યો કરવા બાબતે મીટીંગ રાખવામાં આવેલ

ગાંધીનગર મહાનગરના વોર્ડ નં. ૧૧ જન સંપર્ક કાર્યાલય ઝુંડાલ ખાતે ગાંધીનગર મહાનગરના પ્રભારી શ્રી મોહનભાઈ પટેલ, મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ તથા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ તથા કોર્પોરેટરશ્રી માણેકજી ઠાકોર, સેજલબેન પરમાર, ગીતાબેન પટેલનાઓ દ્વારા વોર્ડ નં.૧૧ ના મહામંત્રીશ્રીઓ ભવાનસિંહ વાઘેલા તથા ભીખાભાઈ પટેલની ઉપસ્થિતિમાં આવનારી ચુંટણી અને લક્ષમાં રાખી ચૂંટણી લક્ષી કાર્યો કરવા બાબતે મીટીંગ રાખવામાં આવેલ, જેમાં વોર્ડ નં.૧૧ ના મેઇન બોડીના તમામ હોદ્દેદારો, મોરચા સેલના પદાધિકારીઓ તથા કાર્યકર્તા ઉપસ્થિત રહેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *