માંડવી નિલેશભાઈ ચાપાનેરીયા ના ઘરે ગાય ના ગોબર માંથી વિઘ્નહર્તા ની મૂર્તિ બનાવી ઘરેજ વિસર્જિત કરી અનોખો ઉદાહરણ પૂરું પાડ્યું છે. જાનવી,ખુશી,શીવાશ સહિત બાળકો એ પણ પર્યાવરણ જાગૃતિ અંગે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.