શ્રી ઉમીયા માતાજી મંદીર ટૂસ્ટ્ર સીદસર તથા કુંડારીયા કેન્સર પ્રિવેન્સન ફાઉન્ડેશન રાજકોટ ત્થા કે.પી.એસ.એન.એ.યુ.એસ.એ. દવારા તથા જામ-જોધપુર શહેર તાલુકા ગ્રામ્ય ઉમિયા પરિવાર સમિતી દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ (સુગર-બ્લડપેશર અને હિમોગ્લોબીન) મેડીકલ ચકાસણી કેમ્પ વિનામુલ્યે તા.૭-૯-૨૨ના રોજ બુધવારે સ્વારે ૯-ooથી ૧૨ કલાકે તેમજ બધારે ૩- થી ૬ વાગ્યા સુધી શ્રી કડવા પાટીદારજ્ઞાતિ સેવા સમાજ મુકામે રાખેલ છે તેમજ તા. ૮/૯/૨૨ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમ્યાન ઉમિયાજી સત્સગ હેલ તથા બપોરે ૨ વાગ્યાક્ષી ૫-૦૦ વાગ્યા સુધી તિરૂપતિ સત્સંગ્રહોલ મુકામે રાખેલ છે તો આ કેમ્પનો લાભ લેવા જામ – જોધપુર તાલુકાની જનતાને અનુરોધ કરવામાં આવે છે

