વડોદરા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ના અનુદાન રૂ 50 લાખ ના ખર્ચે ફાળવવામાં આવેલ બે એમ્યુલન્સ નું લોકાર્પણ

રિપોર્ટ : ચિરાગ પાંડેય

વડોદરા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ના અનુદાન રૂ 50 લાખ ના ખર્ચે ફાળવવામાં આવેલ બે એમ્યુલન્સ નું લોકાર્પણ માનનીય સિ આર પાટીલજી (સાંસદશ્રી નવસારી લોસભા તથા પ્રદેશ અધ્યક્ષશ્રી-ગુજરાત ભાજપા) ના વરદહસ્તે કરવામાં આવ્યું જે પ્રસંગે પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, જિલ્લા પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, જિલ્લા પ્રભારીશ્રી પરાક્રમસિંહ જાડેજા તથા શ્રીમતી જ્હાનવીબેન વ્યાસ, ધારાસભ્યશ્રીઓ શ્રી કેતનભાઈ ઈનામદાર, શ્રી શૈલેષભાઈ સોટ્ટા તથા શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ તથા પ્રદેશ સહપ્રવક્તાશ્રી ડો ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *