પ્રકાશ કેમિકલ કંપની દ્વારા ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો.

રિપોર્ટ : ચિરાગ પાંડેય

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત વીર સાવરકર પ્રાથમિક શાળા ખાતે આજે પ્રકાશ કેમિકલ કંપની દ્વારા ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં વડોદરા મેયર શ્રી કેયુરભાઈ રોકડીયા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, શિક્ષણ સમિતિ નાં ચેરમેન શ્રી હિતેશ પટણી, વાઇસ ચેરમેન શ્રી ડો હેમાંગ જોશી, સભ્ય શ્રી વિજયભાઈ પટેલ, પ્રકાશ કેમિકલ નાં શ્રી દિલીપભાઈ શાહ, કોર્પોરેટર શ્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *