દિગ્વિજય દિવસ નિમિત્તે આયોજિત યુવા અધિવેશન કાર્યક્રમ,સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા અંકલેશ્વર ખાતે ઓનલાઇન નિહાળ્યો.

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

11 સપ્ટેમ્બર 1893ના દિવસે શિકાગો ખાતેની ધર્મસભામા સ્વામી વિવેકાનંદજીએ કરેલા ભાષણ દ્વારા વિશ્વ માં ભારતનો ડંકો વગાડ્યો હતો.જે સિધ્ધીને દિગ્વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.તેમજ યુવાઓનોના વિવિધ વિષયો પરના પ્રશ્નના જવાબ આપ્યા. તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી : શ્રી હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય તેમજ રમત ગમત મંત્રી ગુજરાત રાજ્ય સરકાર આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ શ્રી નરેન્દ્ર પટેલ, અંકલેશ્વર તાલુકા પ્રમુખશ્રી નિતેન્દ્ દેવધરા, શહેર ભાજપ મહામંત્રી શ્રી જીગ્નેશભાઈ અંડાદીયા, શહેર ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ શાહ,અંકલેશ્વર યુવા પ્રમુખ શ્રી દક્ષેશ મોદિ,અંકલેશ્વર તાલુકા યુવા પ્રમુખ શ્રી વૈકુંઠ પટેલ, હાંસોટ તાલુકાના યુવા પ્રમુખ શ્રી જીગ્નેશ પટેલ (સરકાર), અંકલેશ્વર તાલુકા SVGRYB સંયોજક શ્રી કૃણાલ પટેલ અંકલેશ્વર શહેર સંયોજક શ્રી રોનક પટેલ, કાર્તિક પટેલ, હાંસોટ સંયોજક શ્રી તુષાર પટેલ અને શ્રી ભાવિન સિન્ધા તેમજ સંગઠનના હોદ્દેદારશ્રીઓ શિક્ષણ સમિતિ સભ્યશ્રીઓ અને ચુંટાયેલા સભ્યશ્રીઓ હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *