ખેડબ્રહ્મા ના પી.એસ.આઈ શ્રી પી.પી.જાની સાહેબની બદલી થતા વિદાય સમારંભ યોજાયો

રીપોટર રૂપેશ રાવલ -ખેડબ્રહ્મા

ખેડબ્રહ્મા ના પી.એસ.આઈ શ્રી પી.પી.જાની સાહેબની બદલી થતા આજ રોજ ચાર્જ છોડતા તેઓના વિદાય સમારંભ યોજાયો હતો.તેઓની જગ્યા ઉપર શ્રી દેસાઈ સાહેબ આવ્યા છે.તેઓનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો.ત્યાર બાદ ડી.જે.સાથે બન્ને પો.સ.ઈ શ્રી ઓ નું ભવ્ય સરધસ કાઢવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામા ખેડબ્રહ્મા લોકોએ સરધસ માં સામેલ થયા હતા.આ પ્રસંગે ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ ખેડબ્રહ્મા નગર પાલીકા પ્રમુખ સાગરભાઇ પટેલ ગીરીશભાઇ રાવલ મેહુલભાઇ રાવલ મનીષભાઈ કોઠારી વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *