જામજોધપુર માર્કેટીંગ યાર્ડના ૪૧૨.૭૪ લાખને રકમના વિકાસના કામોના ખાતમુર્હત કરાયા


જામ – જોધપુર માર્કેટિંગ યાર્ડ મુકામે સરકારી શ્રીનાવિવિધ વિકાસના કામોના ખાત મર્હુત કરાયું જેમાં માર્કેટીંગ યાર્ડમાં થનાર ૪ કરોડ ૧૨ લાખની ઉપરની રકમનાખેડૂત અને વેપારી ને આધુનિક સગવડતા પ્રાપ્ત થાય તેવા કાર્યોનુ ખાતમુર્હત પૂર્વ કેબીનેટ મંત્રી ચિમનભાઈ સાપરીયા જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા તેમજ પૂર્વ ધારાસભ્ય તેમજ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજાના વરદ હસ્તે પાર્ડના ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયાનગર પાલિકા ઉપપ્રમુખ નરેન્દૂ ભાઈ કડીવાર માર્કટીંગ પાર્ડના પૂર્વ પ્રમુખ સી.એમ. અગ્રણી અમુભાઈ વૈશ્નાણી તાલુકા પંચાયત ઉપપ્રમુખ દેવાભાઈ પરમાર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ કિશોરસિંહ જાડેજા યાર્ડના પૂર્વ પ્રમુખ સી. એમ. વાછાણી ડીરેકટર ચીમનભાઈ અશાણી જયસુખભાઈ વડાલીયા સામતભાઈ બારીયા જિલ્લા પંચાયત સદસ્ય તથા ચેરમેન હર્ષદીપ (લાલજી )સુતરીયા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ચેતનભાઈ કડીવાર જિલ્લા ભાજપ મંત્રી કૌશીકભાઈ રાબડીયા ભાજપ મહિલા અગ્રણી હેપી બેન ભાલોડીયા ની ઉપસ્થીતીમાંતેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારાના વરદ હસ્તે લાલપુર જામજોધપુરના લાખો રૂપિયાના વિકાસના કામોનું ઈ-લોકાર્પણ પણ કરાયું હતું આ કાર્ય ક્રમમાં માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ કરશનભાઈ કરંગીયા તમામ સદસ્યો જિલ્લા પંચાયત સદસ્યતાલુકા પંચાયતના પ્રમુખ તથા સદસ્યો આજુબાજુ ગામમ સરપંચો ખેડુત મિત્રો વેપારી ગણ પ્રાંત અધીકારી મામલતાર શ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM