આણંદ અતિથિગૃહ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી ની સંઘની ભગિની સંસ્થાઓના વરિષ્ઠો કાર્યકર્તા સાથે બેઠક

રિપોર્ટ : બીના પટેલ

આસામના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલજીના અધ્યક્ષ સ્થાને આણંદ અતિથિગૃહ ખાતે સંઘની ભગિની સંસ્થાઓના વરિષ્ઠો કાર્યકર્તા સાથે વિશેષ બેઠક યોજવામાં આવી.આ બેઠકમાં આણંદ લોકસભા પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્નભટ્ટ, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, શ્રી નિરવભાઈ અમીન, શ્રી મયુરભાઈ સુથાર, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ, ગુજરાત પ્રખંડના પ્રમુખ હરીશભાઈ સાણી ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *