આણંદ શહેર ના પૂર્વ મહામંત્રી ના નિવાસસ્થાને કેન્દ્રીય મંત્રી નું સ્વાગત

રિપોર્ટ : બીના પટેલ

ગત રોજ રાત્રીના આણંદ શહેરના પૂર્વ મહામંત્રીશ્રી રાજુભાઇ પઢીયારના ઘરે આસામના પૂર્વ મુખ્યમંત્રી અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રીશ્રી સર્વાનંદ સોનેવાલજીએ ભોજન લીધું આ સાથે આણંદ લોકસભા પ્રભારી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, જીલ્લા પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, શ્રી નિરવભાઈ અમીન, શ્રી મયુરભાઈ સુથાર, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ સહિત કાઉન્સિલરશ્રીઓ એ સાથે ભોજન લીધું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *