



રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના “સાગરભારતી આયામ ,શહેર ભાજપ સહીત ની સંસ્થા જોડાય
કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ
અંકલેશ્વર શહેર ભાજપ .રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના “સાગરભારતી આયામ સહીત ની સંસ્થાઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ અને વિશ્વ સ્તરે “સપ્ટેમ્બર માસના ત્રીજા શનિવારે” ” ઇન્ટરનેશનલ કોસ્ટલ બીચ ક્લિન ડે નિમિતે અંકલેશ્વર ના બોરભાઠા ગામ પાસે નર્મદા નદી ના કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું ;
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો જન્મ દિવસ નિમિતે અંકલેશ્વર શહેર ભાજપ અને વિવિધ સંસ્થાઓ અને નાગરિકો દ્વારા નરેન્દ્રભાઈ મોદી ના સ્વચ્છતા અભિયાન ને આદર્શ માની તેમના દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત માટે કરવામાં આવેલ આહવાન ને સફળ બનાવવા અંકલેશ્વર પાસે નર્મદા નદી ના કિનારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ હતું જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને તેના વિવિધ આયામો જેમાં સાગરભારતી અને વન અને પર્યાવરણ ગતિવિધિ ના સભ્યો જોડાયા હતા આ પ્રસંગે અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ .નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,જિલ્લા ભાજપ મહામન્ત્રી વિનોદ પટેલ ,સમુદ્ર સ્વચ્છતા અભિયાન જિલ્લા સંયોજક ચિરાગ શાહ સહીત ના ભાજપ ના આગેવાનો અને કાર્યકરો તેમજ વિવિધ સંસ્થા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
ના પ્રમુખ વિનય વસાવા ,જિલ્લા ભાજપ મહામન્ત્રી વિનોદ પટેલ ,સમુદ્ર સ્વચ્છતા અભિયાન જિલ્લા સંયોજક ચિરાગ શાહ સહીત ના ભાજપ ના આગેવાનો અને કાર્યકરો તેમજ વિવિધ સંસ્થા ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
