પંડિત દિન દયા ઉપાધ્યાય નો જન્મદિવસ તથા મન કી બાત નો કાર્યક્રમ તથા ટિફિન બેઠકનો કાર્યક્રમ યોજાયો

મહેશ ડી સિઘવ કમલમ દેનીક સૌરાષ્ટ્ર ઝોન ચીફ

૨૫ સપ્ટેમ્બર રવીવારના રોજ મોરબી શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપ મહામંત્રી જયંતીભાઈ કવાડીયા પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દુર્લભજી ભાઈ દેથરીયા ત્યાં મોરબી શહેર ભાજપ પ્રમુખ શ્રી લાખાભાઈ જારીયા જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા મોરબી માળિયા વિધાનસભા 65 ના પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા ત્યાં મોરબી શહેર ભાજપ મહામંત્રી રિષીપભાઈ કૈલા સુરેશ ભાઈ કાસુદરા મોરબી નગરપાલિકા સમિતિ ચેરમેન શ્રી સુરેશ ભાઈ દેસાઈ બ્રહ્મ સમાજ અગ્રણી ભુપતભાઇ મોરબી ભાજપ અગ્રણીઓ અનિલ ભાઈ વોર્ડ નંબર નવ નાં તમામ કાઉન્સિલરો જનતીભાઈ વિડજા લાભુ બેન પરબતભાઇ કુંદન બેન શેલેષ ભાઈ તેમજ ડો ભટ્ટ સાહેબ તથા મહેશભાઈ સિંઘવ તથા દીપકભાઈ સોમૈયા ભાજપ અગ્રણી ગઢવી ભાઈ હિરેન ભાઈ પડીયા કાર્યકર્તાઓ ભાઈ તથા બહેનો પણ ‘મન કી બાત’ નિહાળવાના કરાયેલા આયોજનમાં જોડાયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *