યુનાઇટેડ 24 ક્રિકેટ ટુર્નામેન્ટ ખંભાતના યુપીએલ ક્રિકેટ ઓકસન 2022

રિપોર્ટ : બીના પટેલ

યુનાઇટેડ 24 ક્રિકેટ ટુર્નામેન્ટ ખંભાતના યુપીએલ ક્રિકેટ ઓકસન 2022 પ્રસંગે ધારાસભ્યશ્રી મયુરભાઈ રાવલે અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહી નવયુવાનો અને ખેલાડીઓને પ્રસંગોચિત સંબોધિત કર્યા હતા.
આ પ્રસંગે ન.પા પ્રમુખ કામિનીબેન હિરેનભાઈ ગાંધી, ઉપપ્રમુખ રાજભા પરમાર, શહેર ભાજપ ઉપપ્રમુખ નાનકાભાઈ પટેલ, કાઉન્સિલર ભુપતભાઈ પટેલ, એડવોકેટ હરીશભાઈ કાપડિયા સહિત સમાજના શ્રેષ્ઠીઓ , ટુર્નામેન્ટના પ્રમુખ સહિત આયોજકો, ખેલાડીઓ , માતાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM