


દેશના આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “મન કી બાત” કાર્યક્રમ નિહાળવામાં આવ્યો.
ભારતીય જનતા પાર્ટીના સ્થાપક પંડિલ દિનદયાલ ઉપાધ્યાયજી ની જન્મ જયંતી નિમિત્તે આજરોજ પ્રદેશ ભાજપના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલજી,પ્રદેશ મહામંત્રી અને દક્ષિણ ઝોનના પ્રભારી માનનીય શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી અને વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારાજીની સુચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી જીલ્લા કાર્યાલય શ્રી કમલમ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન વલસાડ જીલ્લાના પ્રભારી શ્રી માધુભાઈ કથીરિયાજી ની વિષેશ ઉપસ્થિતિમાં અને વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. આ સાથે જ દર મહિનાના છેલ્લા રવિવારે દેશના આદરણીય વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના “મન કી બાત” ટીફીન બેઠક કે સાથ કાર્યક્રમ નિહાળવાનો નું પણ જીલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.











આ તબક્કે વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી જીલ્લા ના ઉપપ્રમુખ શ્રી જીતેશભાઈ પટેલ,જીલ્લા ભાજપ ના ખજાનચી શ્રી રાજેશભાઈ ભાનુશાલી, પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી શ્રી ઇલિયાસભાઈ મલેક,વલસાડ જીલ્લા ભાજપના મંત્રી અને વલસાડ શહેરના પ્રભારી શ્રી હેતલબેન પટેલ,વલસાડ જીલ્લા ભાજપના મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાશનાથ પાંડે,વલસાડ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કંદર્પભાઈ વલસાડ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કિન્નનરીબેન પટેલ જીલ્લા ભાજપ ના બુથ સંયોજક શ્રી કેયુરભાઈ પટેલ, વલસાડ જીલ્લા યુવા મોરચાના કોષાઅધ્યક્ષ જીગ્નેશ નંદા, વલસાડ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ મીહિર પાંચાલ, વલસાડ તાલુકા યુવા મોરચાના પ્રમુખ મિત પટેલ યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

