સતવારા સમાજના પ્રશ્નોની રજૂઆતો સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબ દ્વારા પ્રશ્નોની નિરાકરણ લાવવાની ખાતરી આપી

૨૫/૯/૨૨ના રોજ , ગણેશભાઇ ડાભીના ગજેન્દ્ર વિલા પેલેસ ખાતે, આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી સાહેબ અને હાલ રાજકોટ જિલ્લાના સાંસદ શ્રી આદરણીય મોહનભાઈ કુંડારીયા સાહેબ,સહકારી ક્ષેત્રના ભીષ્મપિતા અને એપીએમસીના પૂર્વ પ્રમુખશ્રી મગનભાઈ વડાવીયા સાહેબ, સતવારા સમાજના આગેવાન અને ઉદ્યોગપતિ ગણેશભાઇ ડાભી, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા મંત્રીશ્રી ભાવીનીબેન ડાભી, મોરબી શહેર મહામંત્રીશ્રી ભાવેશભાઈ કંઝારિયા, મોરબી જિલ્લા કિસાન મોરચા કોષાધ્યક્ષ કે કે પરમાર, જીલ્લા મંત્રી વસંતલાલ કંઝારિયા, મોરબી મહિલા મોરચાના પ્રમુખશ્રી નિર્મળાબેન હડિયલ, ક્રિષ્નાબેન પરમાર, હેતલબેન પરમાર,મોરબી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી કુસુમબેન કે પરમાર, મોરબી કિસાન મોરચાના પ્રમુખ નટવરલાલ કંઝારિયા, નગરપાલિકાના ચેરમેનશ્રી માવજીભાઈ કંઝારિયા, હર્ષદભાઈ કંઝારિયા, ચુનીલાલ પરમાર, નરેન્દ્રભાઈ પરમાર, નગરપાલિકાના સદસ્યશ્રી ભગવાનજીભાઈ કંઝારિયા, અવચરભાઈ જાદવ, લાલજીભાઈ પરમાર, અલ્પાબેન રોહિતભાઈ કંઝારિયા, મોરભાઈ કંઝારીયા, જશવંતીબેન સોનગ્રા, પૂર્વ કોર્પોરેટર પ્રભુભાઈ ડાભી, ખીમજીભાઈ કંઝારિયા, રાજુભાઈ પરમાર, વોર્ડ નંબર 11ના પ્રમુખશ્રી રોહિતભાઈ કંઝારિયા, વિવિધ સંગઠનના હોદ્દેદારો,મહિલા મોરચાના વિવિધ હોદ્દેદારો સામાજિક આગેવાનો ગોવિંદભાઈ, મનસુખભાઇ પરમાર, રાજેશભાઈ, ભુરાભાઈ, અરવિંદભાઈ, વગેરેની હાજરીમાં સતવારા સમાજના વિવિધ પ્રશ્નોની તથા નગરપાલિકાના હદ વિસ્તારના પ્રશ્નોની રજૂઆતો સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા સાહેબ દ્વારા સાંભળવામાં આવેલ અને તમામ પ્રશ્નોની નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી અને ધર્મેન્દ્રભાઈ કંઝારિયા દ્વારા આભાર વિધિ કરી સમૂહ ભોજન લઈને આ સફળ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરેલ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM