“હોટલ શિવાય ઇન્ટરનેશનલ” નું ઉદઘાટન જીઆઇડીસીના પૂર્વ ચેરમેન અને ગોકુલ ગ્રુપના ચેરમેન શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ના વરદહસ્તે કરવામાં આવ્યું

બનાસકાંઠા જીલ્લાના થરાદ ખાતે “હોટલ શિવાય ઇન્ટરનેશનલ” નું ઉદઘાટન જીઆઇડીસીના પૂર્વ ચેરમેન અને ગોકુલ ગ્રુપના ચેરમેન શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ના વરદહસ્તે કરવામાં આવ્યું…..સાહેબ શ્રી એ રાજપૂત વિક્રમસિંહ દેવુંસિંહજી અને રાજપૂત અલ્પેશસિંહ દેવુંસિંહજી અને તેમના પરિવારજનો ને તેમના ઉજ્જવલ ભવિષ્ય માટે ખૂબ શુભે્છાઓ પાઠવી ઉત્તરોતર પ્રગતિ કરતા રહે તે માટે માતાજી ને પ્રાર્થના કરી હતી. આ શુભપ્રસંગે પરમ પૂજ્ય સંતશ્રી નાગરવનજી મહારાજ (કરબુણ), પરમ પૂજ્ય પ્રતાપપુરીજી મહારાજ ( રાજસ્થાન), શ્રી કિર્તીસિંહ વાઘેલા મંત્રીશ્રી ગુજરાત રાજ્ય, શ્રી ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્યશ્રી થરાદ, શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્યશ્રી વાવ, શ્રી ગોવાભાઈ રબારી પૂર્વ ધારાસભ્યશ્રી ડીસા, શ્રી ડી.ડી.રાજપૂત પ્રમુખ શ્રી થરાદ રાજપુત સમાજ, શ્રી કાનજીભાઇ રાજપૂત પ્રમુખશ્રી રાજપુત સમાજ વાવ, શ્રી ઉદયસિંહ રાજપૂત પ્રમુખશ્રી હિંદવાણી રાજપૂત સમાજ, શ્રી પૃથ્વીસિંહ રાજપૂત પૂર્વ પ્રમુખ નગરપાલિકા થરાદ, શ્રી ધનજીભાઈ રાજપુત પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત વાવ તેમજ મોટી સંખ્યામાં વેપારી ભાઇઓ બહેનો હાજર રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *