લોહાણા મહાજનવાડી મુકામે શરદપૂર્ણિમા રાસોત્સવ યોજાયો

જામ-જોધપુર રઘુવંશી મહિલા મંડળ દ્વારા લોહાણ મહાજનવાડી મુકામે મહિલા મંડળના પ્રમુખ બીનાબેન રાય ઠા તેમજ મંડળીની તમામ બહેનો દ્વારા રધુંવંશી પરિવારની મહીલા માટે શરદપુર્ણિમા રાસોત્સ્વ યોજાયો હતો જેમાં વિવિધ પ્રકારના રાસ રજુ કરવામાં આવેલ આ રાસોત્સવમાં માણવા જ્ઞાતિના અગ્રણીઓ ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાસોત્સવ બાદ રધુવંશી મહિલા મંડળ દ્વારા સુંદર મજાના નાસ્તાની વ્યવસ્થા ખૈલયા તથા દર્શકો માટે રાખવામાં આવેલ હતી

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *