નખત્રાણા તાલુકાના વ્યાર અને બેરુ ગામમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદ્યુમનસિંહ જાડેજા ની આગેવાની હેઠળ અબડાસા વિધાનસભાની મિટિંગનું આયોજન

નખત્રાણા તાલુકાના વ્યાર અને બેરુ ગામમાં સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદ્યુમનસિંહ જાડેજા ની આગેવાની હેઠળ અબડાસા વિધાનસભાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રદ્યુમનસી જાડેજા એ વીર નાથ બાપુ ના આર્શીવાદ લીધા જેમાં ભરતભાઈ સોમજીયાણી. વસંત ભાઈ વાઘેલા. બાબુભાઈ ધનાણી ખેંગારભાઈ રબારી કરણાભાઈ રબારી સાથે જોડાયા હતા અને ગામના લોકોએ પ્રદ્યુમનસિંહ જાડેજા જંગી બહુમતીથી જીતાડી શું એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
રિપોર્ટ.મમુભાઈ રબારી . કમલમ ન્યુઝ નખત્રાણા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *