ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના સમર્થનમાં જનસંપર્ક અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું

ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦તાલુકા સીટ વઘઇ ૧ બુથ નંબર ૧ રાજેન્દ્રપુર માં ડાંગ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત સીટના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર શ્રી વિજયભાઈ પટેલના સમર્થનમાં જનસંપર્ક અને પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું ચૂંટણી પ્રચાર અને જનસંપર્કના કાર્યક્રમમાં વઘઇ તાલુકા મહામંત્રી રોહિતભાઈ સુરતી, સુરેશભાઈ કાંજીયા, સહ ઇન્ચાર્જ રિતેશભાઈ પટેલ, શક્તિકેન્દ્ર આઈટીસેલ જિ.પં સીટ જય આહિર,જહિદાબેન, પ્રકાશ વાઘેલા, નિશાંત મહાકાળ, શક્તિકેન્દ્ર ૨ ના પૃથ્વી વૈષ્ણવ,વાંસદા ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી, મહેશભાઈ કુર્મી ,પ્રત્યુમન ભાઈ સોલંકી, પ્રવિણભાઈ પરમાર, રાજુભાઈ મોહીતે, વિનય ભાઈ તાલુકા પંચાયત સદસ્ય વાંસદા, જીલ્લા પંચાયત સીટના શક્તિ કેન્દ્રના યુવાનો ઈન્ચાર્જ, બુથ ઈન્ચાર્જશ્રીઓ જોડાયા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *