મોરબી વિધાનસભા બેઠક ભાજપાના ઉમેદવાર શ્રી બ્રિજેશભાઇ મેરજાને બહુમૂલ્ય જનમત મળે તે માટે સૌને નમ્ર અનુરોધ કર્યો.

મોરબી વિધાનસભા બેઠક મતવિસ્તારના જશાપર ગામમાં,સાંસદ સભ્ય શ્રી પૂનમબેન માડમ રાજ્ય સરકારના મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા સાથે પેટા ચુંટણીના પ્રચાર દરમિયાન, ગ્રામજનોને મળી મીટીંગો અને જનસંપર્ક યોજી, ભાજપાના ઉમેદવાર શ્રી બ્રિજેશભાઇ મેરજાને બહુમૂલ્ય જનમત મળે તે માટે સૌને નમ્ર અનુરોધ કર્યો.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *