
૧૯ સિધ્ધપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબની સરસ્વતિ તાલુકાના ખોડાણા ગામ ખાતે સભા યોજાઈ. સાહેબ શ્રીએ સભા સંબોધતા જણાવ્યું કે ગુજરાતમાં ભાજપની સરકારે છેલ્લા વર્ષોમાં અનેક કામો કર્યા છે તેમજ વિવિધ યોજનાઓ થકી લાભો આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં કમળના નિશાન તરફી જંગી મતદાન કરવા જણાવ્યું હતું.
આ સભામાં સરસ્વતી તાલુકા પ્રમુખ શ્રી રમેશજી ઠાકોર, શ્રી પ્રહેલાદજી ઠાકોર ખારેડા, શ્રી જીબાજી ઠાકોર, શ્રી રમેશજી ઠાકોર, શ્રી લાડજીજી ઠાકોર, મહામંત્રી શ્રી લાલજીભાઈ દેસાઇ, શ્રી વેરશીજી ઠાકોર, શ્રી સાહરભાઈ, શ્રી માતમજી ઠાકોર ખોડાણા, શ્રી મથુરજી ઠાકોર, શ્રી શર્માજી ઠાકોર, શ્રી અરવિંદજી ઠાકોર, શ્રી માનસંગજી ઠાકોર, શ્રી ચંદુભાઈ દેસાઇ, ડેલીગેટ વસંતજી ઠાકોર ગામના આગેવાનો , તેમજ વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ઠ અગ્રણીઓ, યુવા મોરચા ના કાર્યકર્તાઓ, મહિલા મોરચા ના કાર્યકર્તાઓ, સંગઠન ના હોદેદ્દારો અને સ્થાનિક આગેવાનશ્રીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સહુ એ પ્રચંડ બહુમતીથી જીતનો સંકલ્પ કર્યો હતો…
