અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનની મુલાકાત લીધી હતી

ગુજરાત સરકારના રાજયકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા ,સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહ પરમારની અરવલ્લી ખાતે મુલાકાત

ધાર્મિક ભટ્ટ અરવલ્લી

અરવલ્લી જિલ્લાની મોડાસા ખાતે આવેલ અન્ન નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનના મુલાકાત ગુજરાત સરકારના રાજયકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા ,સામાજિક ન્યાય અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહ પરમારે ગોડાઉનની મુલાકાત લઇ ગોડાઉનમાં ઉપલબ્ધ અનાજ જથ્થા ની તેમજ ગુણવત્તાની ચકાસણી કરી હતી. અને મંત્રીશ્રીએ અધિકારીશ્રીએ સાથે સર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. મંત્રીશ્રીના સાથે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી , પુરવઠા મામલદારશ્રી ગોડાઉન મેનેજર વગેરે ઉપસ્થિત રહયા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *