ગાંધીનગર દ્રારા અરિહંત આર્ટ કોમ્યુનિકેશન સંસ્થા ના કલાકરો દ્રારા વ્યસન મુક્તિ ઉપર નાટક ભજ્યું

નસાબંધી અને આબકારી વિભાગ ગાંધીનગર દ્રારા અરિહંત આર્ટ કોમ્યુનિકેશન સંસ્થા ના કલાકરો દ્રારા વ્યસન મુક્તિ ઉપર નાટક ભજ્યું હતું જેમાં પ્રાથમિક શાળા 1 સેક્ટર.24 અને પ્રાથમિક શાળા વાવોલ ખાતે કાર્યકમ રાખવામાં આવ્યુ હતું જેમાં ઉપસ્થિત શાળાના પ્રિન્સિપાલ શ્રી શિક્ષક ગણ વિદ્યાર્થીઓને વાલી લોકો હાજર રહ્યા હતા જનજાગૃતિ લાવવા માટેનું પ્રયત્ન કર્યા હતા લોકોને વ્યસન ના કરવું એની વ્યસન કરવાથી કે કેટલા નુકસાન થાય છે તેની માહિતી કલાકાર ના માધ્યમ દ્વારા શેરી નાટક રજૂ કર્યું હતું જેમાં પૂજાબેન લખવારા મુકેશ જાની.ભારતીબેન બારોટ.કુસુમબેન .દ્રારા શેરીનાટક રાજુ કર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *