માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા સહિત જવાનોને શ્રદ્ધાંજલિ અને શહીદ પરિવારોનો સન્માન કાર્યક્રમ યોજાયો.

કમલમ ન્યુઝ. સમીર શાહ.વ્યારા.
તાપી જિલ્લાના વ્યારા નગરમાં ડોક્ટર શ્યામાપ્રસાદ મુખરજી હોલમાં. તારીખ 24. 1. 2023.ના રોજ આઝાદીના અમૃત મહોત્સવ અને પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે. શહીદ પરિવારોને શ્રદ્ધાંજલિ આપી. અને શહીદ પરિવારોના સન્માન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંભારમનું ઉદઘાટન તાપી જિલ્લાના કલેકટર શ્રી ભાર્ગવી દવે કર્યું હતું. સંભારામના અધ્યસ્થાને શ્રી જીતેન્દ્રભાઈ એમ નિમાવત પ્રમુખ શ્રી ગુ. રા. માજી સૈનિક સેવા ફાઉન્ડેશન અમદાવાદ અધ્યસ્થાને હાજર રહ્યા હતા. અને સંભારમના મુખ્ય મહેમાન તરીકે તાપી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી શ્રી સુરેશભાઈ ડી વસાવા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડોક્ટર ડીડી કાપડિયા (IAS) અને તાપી પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ(IPS) તથા વ્યારા નગરપાલિકા પ્રમુખશ્રી સેજલબેન રાણા. નિઝર ધારાસભ્ય જયરામભાઈ ગામીત હાજર રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે ડોક્ટર કર્નલ પ્રતિક જોશી ( ઈ. સી. એચ. એસ) અધિકારીઓ હાજર રહ્યા હતા. અને વ્યારા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ. કુલીન એસ પ્રધાન અને શાસક પક્ષના નેતા શ્રી કલ્પેશભાઈ ડોડીયા હાજરી આપી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *