
તારીખ 5 .2. 2023 ના રવિવારના રોજ સવારે આઠથી બપોરે એક કલાક સુધી જનતા હાઈસ્કૂલ ઉનાઈ ખાતે કેમ રાખવામાં આવેલ છે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ઉનાઈ છેલ્લા 25 વર્ષથી આંખની તપાસ અને ઓપરેશનો વિનામૂલ્યે સેવા અવિરતપણે હાલ ચાલુરાખી છે જે અભિનંદન ને પાત્ર છે અને ગ્રામ્ય વિસ્તારોમાં આવી સેવા ની નોંધ ગરીબ દર્દીઓ ગંભીરતાથી નોંધ લે છે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિ ઉનાઈ અને નવસારી તથા શ્રી શ્રોફ આઈ હોસ્પિટલ નવસારી તથા પ્રશાંતિ ચેરીટેબલ ટ્રસ્ટ નવસારી અને જિલ્લા અંધ ત્વ નિવારણ કેન્દ્ર .નવસારી દ્વારા આયોજિત માં જેમણે આંખના ઓપરેશનો કરાવવાના છે તેઓએ નીચેના નંબર ઉપર નામ નોંધાવવા વિનંતી
હિમાંશુ પટેલ . ઉનાઈ 94 268 63 697. 84 696 56 221. ગોપુભાઈ ઠાકુર ઉનાઈ. 93 270 07215. 94274 62 722. બળવંતભાઈ પટેલ સીણધઈ. 94 278 67414. 6359 20211. નટુભાઈ પટેલ. ભીનાર 94 272 43 859. હેમંતભાઈ રાઠોડ. ચાપલધારા 942 79 21 660. ધર્મેશભાઈ પટેલ .મહુવરીયા 78 743 911 34. ગુણવંતભાઈ કુનબી. ઋપવેલ .83 479 45 524. સાગર બોરવેલ. વાસદા 96 385 32072 નંબરો ઉપર નામો નોંધાવી શકો છો ઓપરેશન કરાવનાર દર્દીઓને લાવવા લઈ જવા માટે વિનામૂલ્યે વાહન વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને એવા દર્દીઓને જમવાની વ્યવસ્થા પણ સમિતિ તરફથી રાખેલ છે

