ભારતીય જનતા પાર્ટી સિદ્ધપુર તાલુકા કારોબારી બેઠક

ભારતીય જનતા પાર્ટી સિદ્ધપુર તાલુકા કારોબારી બેઠકમાં શ્રદ્ધેય પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથી નિમિતે આદરણીય કેબીનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે પંડિતજીની ફોટો પ્રતિમા પર પુષ્પહાર ચડાવી શ્રધ્ધાંજલિ આપી તથા કારોબારી બેઠકમાં આગામી સમયમાં પાર્ટી દ્વ્રારા આયોજીત કાર્યકમો અંગે કાર્યકરોને દિશા-નિર્દેશ અને સૂચનો રજુ કર્યા. આ કારોબારી બેઠકમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, લોકસભા સીટના પ્રભારી શ્રી અશોકભાઈ જોષી, જીલ્લ પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી નટુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી કિરણભાઈ શાસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કૃપાબેન આચાર્ય, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી અજીતભાઈ મારફતિયા, તાલુકા પ્રભારી શ્રી દિલીપભાઈ જોષી, શહેર પ્રભારી શ્રી દાદુજી ચાવડા, ભાજપ જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી જસુભાઇ પટેલ, જીલ્લા ભાજપ મંત્રીશ્રી વિષ્ણુભાઈ પટેલ, મહિલા મોરચા પ્રમુખ શ્રીમતી સુષ્માબેન, શ્રી શંભુભાઈ દેસાઇ, શ્રી વિનુભાઈ પ્રજાપતિ, વિપક્ષ ના નેતા શ્રી અભુજી ઠાકોર તેમજ મોટી સંખ્યામાં સંગઠનના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *