મોડાસા તાલુકા પંથક ના સાકરીયા ગામ ના વતની પ્રકાશચંદ્ વિઠ્ઠલદાસ ઉપાધ્યાય ની, આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ સમાજ ઉત્થાન ના ગુજરાત પ્રદેશ ના કાર્યકારી અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે, સમસ્ત બ્રહ્મસમાજ તેમજ મિત્ર વર્તુળોમાં આનંદની લાગણી ફેલાઈ છે