પાટણ જિલ્લાના રાધનપુર ખાતે “તાલુકા સેવા સદન”ના લોકાર્પણ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા નિર્મિત “તાલુકા સેવા સદન”ના લોકાર્પણ પ્રસંગે માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે હાજરી આપી. આ અવસરે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી દશરજી ઠાકોર, મહામંત્રી શ્રી ભાવેશભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલબેન ઠાકોર, સાંતલપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સકતાભાઈ ચૌધરી, જિલ્લા ઉપપ્રમુખ શ્રી જશુભાઈ પટેલ, શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી સુરજગીરી ગોસ્વામી, બંને તાલુકાના ભાજપ પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ, કલેકટરશ્રી, ડીડીઓશ્રી , અધિક કલેકટરશ્રી, કાર્યકરો, આગેવાનો, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *