બોરીબંધ એ પશુ પક્ષી અને માણસો માટે બે મહિના સુધી પાણી ઉપયોગ માટે આવો પ્રયત્ન કરવામાં આવે છે

ડો.આબેડકર વનવાસી  કલ્યાણ ટ્રસ્ટ, સેવાધામ દ્વારા ડાંગ જિલ્લામાં ગ્રામ વિકાસની કામગીરી કરે છે. જેવા કે છાત્રાલય,ખેતીમાં અલગ-અલગ પ્રકારના પ્રયોગ ખેડૂતમડળ,સખીમડળ,સંસ્કાર કેન્દ્ર,આયુવેદીક પેટી, શિવણવર્ગ, કિશોરી, બીજ ગ્રામ, જેવીક ખાતર, સજીવ ખેતીના પ્રયોગ, ગ્રામસફાઈ, બોરીબંધ, ભારત માતાપૂજન, વૂક્ષારોપણ, અન્ન દાન- મહાદાન , જેવા સસ્થાંની કામગીરી કરવામાં આવે છે. ડાંગ જીલ્લામાં છેલ્લા 14 વર્ષથી  હાલમાં ચાલુ છે. એમાથી બોરીબધ પોતાના ગામમાં  જે જ્ગ્યા પાણી તકલીફ પડે છે તે જ્ગ્યા આવા પ્રયોગ કરવામાં આવે છે.   અત્યારસુધીમાં, મોટીઝાડદર, મુરબી, સૂપદહાડ, મોટાચર્યા, ટાકલીપાડા, હિદળા, બોડરમાળ, પીપલદહાડ જેવા ગામમાં  બોરીબધ બાધવામાં આવેલ છે અને અજુ બીજા ગામડામાં બનાવવામાં આવશે.આ બધા બોરીબધ શ્રમદાનથી બનાવવામાં આવેલ છે. આખું  ગામ ભેગા મળીને પણ આવું કામ કરે છે.પાણીનો મહત્વ નદીના આજુ બાજુ  વિસ્તારમાં ખેતીમાં અને જંગલ પશુ પક્ષી  આ પાણી પીવા માટે ઉપયોગી બની શકે છે. આવો પયત્ન કરવાથી બે મહિના પાણી વધારે ટકશે તે  હેતુથી ગામના  ખેડૂત મડળ અને સખી મડળ દ્વારા આવો પયત્ન કરવામાં આવે છે. પાણીનો મહત્વ લોકોને સમજાવવું  જોઈએ જેથી કરીને લોકોમાં જાગૃતા લાવવાનું કામ ડો.આબેડકર વનવાસી  કલ્યાણ ટ્રસ્ટ, સેવાધામના કાર્યકર્તા દ્વારા ડાંગ જિલ્લામાં  કામગીરી કરવામાં આવેલ છે.

રિપોર્ટ અમરનાથ જગતાપડાંગ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM