ગાંધીનગર જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલો ખાતે ફાયર સેફટીની મોકટ્રીલ કરવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લાની તમામ કોવિડ હોસ્પિટલો ખાતે ફાયર સેફટીની મોકટ્રીલ કરવામાં આવી હતી. જેમાં ફાયર સેફટીના એક્સપર્ટ તેમજ રીજનલ ફાયર સેફટી ઓફિસની ટીમ દ્વારા ૦૧ સરકારી તેમજ ૧૧ ખાનગી હોસ્પિટલો જેવી કે, એપોલો, એમએમવીએસ, પીએસએમ, આશ્કા, આશીર્વાદ (ખોરજ), આઇકોન ( અડાલજ), સરમાઉન્ટ, આદર્શ(કલોલ), રૃચિ હોસ્પિટલમાં કોવિડ સ્ટાફને ફાયર સેફટી અંગે તાલીમ આપવામાં આવી હતી. આગ લાગે ત્યારે શું શું પગલા ભરવા, ખાસ શું તકેદારી રાખવી, આગ કાબુમાં કેવી રીતે લેવી જેવી વિવિધ માહિતી આપવામાં આવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *