


જીવન જયોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત પ્રો.વી.બી.શાહ ઇન્સ્ટીટયુટ આેફ મેનેજમેન્ટ, આર.વી.પટેલ કોલેજ આેફ કોમર્સ (અંગ્રેજી માધ્યમ),વી.એલ.શાહ કોલેજ આેફ કોર્મસ (ગુજરાતી માધ્યમ),સુટેક્ષ બેંક કોલેજ આેફ કમ્પ્યુટર એપ્લીકેશન એન્ડ સાયન્સ, અમરોલીમાં તા. ૨૬-૦૮-૨૦૨૩ના રોજ રકતદાન શીબીરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રકતદાન શીબીરના ઉદ્ઘાટન સમારંભમા ફેમીલી ફિઝિશયન એસોસીએશન -સુરતના પ્રેસીડન્ટ ડાર્ૅ. સુરેન્દ્રભાઇ પ્રજાપતિ,મંત્રીશ્રી ડાર્ૅ. મનસુખભાઇ ગતીવાલા તેમજ રકતદાતાને સ્મૃતિ ભેટ આપનાર યુનિવર્સિટીના સેનેટ મેમ્બર ડાર્ૅ. સતિશ પટેલ, લાયન્સ કલબના શ્રીધનેશભાઇ ગોળવાલા, ડાયરેકટર એમજીએસ પ્રા.લી.નાશ્રી ગગનરાજભાઇ, ,એચડીએફસી બેંકના શ્રી જતિનભાઇ વશી, શ્રી જીવન જયોત ટ્રસ્ટ,અમરોલીના પ્રમુખશ્રી ભરતભાઇ શાહ, માનદ્ મંત્રીશ્રી અશ્વિનભાઇ પટેલ, ટ્રસ્ટીશ્રી ગૌરાંગભાઇ દેસાઇ, ટ્રસ્ટીશ્રી કાંતિભાઇ શાહ, મેમ્બરશ્રી મહેન્દ્રભાઇ સોલંકી તેમજ માનવંતા મહેમાન તરીકે યુનિવર્સિટી સિન્ડિકેટ મેમ્બર શ્રી કિશોર પોરીયા, શ્રી કશ્યપ ખરવાસીયા તથા યુનિવર્સિટી સેનેટ સભ્યશ્રી દિશાંત બાગરેચા,શ્રી અમિતભાઇ નાથાણી, શ્રી ભાર્ગવ રાજયગુરૂ, શ્રી ગણપતભાઇ ધામેલીયા, શ્રી પ્રદ્યુમન જરીવાળા તેમજ ડિવાઇન આઇ હોસ્પીટલના ડાર્ૅ તુષ્ાાર પટેલ તથા નવયુગ કોલેજના આચાર્ય ડાર્ૅ.વિનોદભાઇ પટેલ,બી.બી.એ.ધારૂકાવાલા કોલેજના ઇ.ચા.આચાર્યશ્રી ગોવિંદભાઇ ધીનૈયા હાજર રહયા હતા. રકદાન શીબીર દરમ્યાન ગુજરાત રાજયના માનનીય શીક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ અમૂલ્ય હાજરી આપી વિદ્યાર્થીઆેને પ્રોત્સાહિત કર્યા હતા રકતદાન માટે વિદ્યાર્થી જાગૃતતા અને ઉત્સાહ સાથે હાજરી જોઇ વિદ્યાર્થીઆેના આ યોગદાનને વખાયા હતા. રકદાન શીબીરમાં વિદ્યાર્થીઆેએ તથા કોલેજના સ્ટાફ સભ્યોએ તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઆેએ રકતદાન કર્યુ હતુ. રકદાન શીબીરના અંતે ૨૭૩ જેટલી બોટલનુ રકતદાન થયુ હતુ. તમામ રકતદાતાઆેને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય ડૉ.મુકેશભાઇ ગોયાણી અને બીસીએ કો આેર્ડિનેટર ડાર્ૅ. જૈમીન શુકલા, બી.કોમ. કો-આેર્ડિનેટર ધરીત નાયક,બી.સી.એ.વિંટર કો-આેર્ડિનેટર ડાર્ૅ.વીરલ પોલીશવાળા, એન.એસ.એસ. પ્રોગ્રામ આેફિસર ડૉ.પ્રદિપકુમાર લેન્કા, પ્રા. જયોતિકા ટેલર તેમજ તમામ સ્ટાફ સભ્યો તથા એન.એસ.એસ.ના સ્વયંસેવકો તથા એન.સી.સી. ગ્લર્સ કેડેટના સહકારથી સફળતા પૂર્વક યોજી શકાયો હતો.
