આણંદ નગરપાલિકા દ્વારા 778 લાખ રૂપિયાના માતબર રકમના કામો નું લોકાર્પણ થયું.

ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અપાતા 14માં અને 15 માં નાણાપંચ માંથી આણંદ નગરપાલિકા દ્વારા આણંદની પ્રજાની સેવામાં આજે 778 લાખ રૂપિયાના માતબર રકમના કામો નું આજે લોકાર્પણ થયું.
આ પ્રસંગે આણંદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ સાથે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેશભાઈ, મહામંત્રી શ્રી જગતભાઈ શ્રી સુનિલભાઈ, નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપલબેન, ઉપપ્રમુખશ્રી છાયાબા કારોબારી ચેરમેનશ્રી સચિનભાઈ, સર્વે કાઉન્સિલરઓ, ચેરમેનશ્રીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, નગરપાલિકાના સર્વ ખાતાના વડાઓ તથા આણંદના પ્રજાજનો હાજર રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *