શ્રી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ, વ્યારા નવરાત્રી મહોત્સવ 2023

કમલમ ન્યુઝ રાકેશ વાળા તાપી ચીફ,

મા અંબાની પાવન કૃપાથી તથા ભગવાન શ્રીરામના આશીર્વાદથી લીમડા ગણેશ મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવરાત્રી મહોત્સવના આઠમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે યોજેલ દીપ પ્રાગટ્ય કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાહુલ .એસ .પટેલ( એસ.પી ,તાપી), મૃગેનભાઈ શાહ( પ્રમુખ વેપારી મંડળ વ્યારા) , ડો, અજય. કે. દેસાઈ( વાઈસ પ્રેસિડેન્ટ રેડ ક્રોસ સોસાયટી ગુજરાત), અશોક .જી. ચૌધરી,( પ્રતિનિધિ ટુ વન ટેકનોલોજી લિ). ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *