ગાંધીધામ, દ્વારા સમાજમાં સંગઠનની શક્તિ અને માતૃભૂમિની ભક્તિની જાગૃતી માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રયાસરત

રિપોર્ટ જીગર બી ઠક્કર ગાંધીધામ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – ગાંધીધામ, દ્વારા સમાજમાં સંગઠનની શક્તિ અને માતૃભૂમિની ભક્તિની જાગૃતી માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રયાસરત છે, રાષ્ટ્ર્રની સાંસ્કૃતિક એકતા, અખંડતા, સમરસતા થકી સમગ્ર સમાજને બળ, ઉત્સાહ અને સહયોગની પ્રાપ્તિ થાય તે હેતુથી વિજયાદશમી ઉત્સવનુ આયોજન કરવામાં આવે છે, આ પથસંચલન નુ પુષ્પ થી સ્વાગત – અભિવાદન ભારત વિકાસ પરિષદ ભારત નગર શાખા દ્વારા કરવામાં આવ્યું, શ્રીપૂજાબેન ગોસ્વામી, શ્રીપ્રીતિબેન શાહ, શ્રીમહેશદાન ગઢવી, શ્રીજીગરભાઈ ઠક્કર, શ્રીનરેન્દ્રભાઈ થવાણી અને શ્રીવિપુલદાન ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *