કર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહી માં ની આરતી કરી ધન્યતા અનુભવી.

જગતજનની મા અંબાની આરાધના પર્વ નવરાત્રીનાં ત્રીજા નોરતે ભાજપ જનજાતિ મોરચા કર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહી માં ની આરતી કરી ધન્યતા અનુભવી. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી પાયલબેન કૂકરાણી, કેન્દ્રીય જનજાતિ મંત્રાલય ટ્રાયફેડનાં પૂર્વ ચેરમેન શ્રી કિરણકુમાર પટેલ સહિત સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *