‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુર તાલુકા કક્ષાના કાર્યક્રમમાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.

” ભારતની માટીનું ગૌરવ ગાન કરતી અમૃત કળશ યાત્રા. “

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પ્રેરિત વીરોને વંદન માટે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુર તાલુકા કક્ષાના કાર્યક્રમમા દેશના વિરાંગનાઓના શૌર્યને વંદન કરવા માટે રાજધાનીમાં અમૃત વાટિકા નિર્માણ કરવાના શુભ સંકલ્પ સાથે અમૃત કળશ યાત્રામાં માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે પાટણ લોકસભા પ્રભારી શ્રી અશોકભાઈ જોષી, પ્રદેશ મંત્રી – જયશ્રીબેન દેસાઈ, જિલ્લા કલેક્ટર – અરવિંદ વિજયન, ડીડીઓ – ડિ.એમ સોલંકી, અધિક કલેકટર – પ્રદીપસિંહ રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખ – ગીરીબેન ઠાકોર, સિધ્ધપુર નગરપાલિકા પ્રમુખ – અનિતાબેન પટેલ, સિધ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખ – વિક્રમસિંહ ઠાકોર, સિદ્ધપુર શહેર ભાજપ પ્રમુખ – જયેશભાઈ પંડ્યા, એપીએમસી ચેરમેન – વિષ્ણુભાઈ પટેલ, શ્રી શંભુભાઈ દેસાઈ, પ્રાંત અધિકારી – સંકેતભાઈ પટેલ અને સંગઠન પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM