આણંદ જિલ્લા ના આંકલાવ માં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2023 ની ઉજવણી ના ભાગ રૂપે આયુષ મેળા નું આયોજન

રિપોર્ટ : બીના પટેલ

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ 2023 ની ઉજવણીના ભાગરૂપે આંકલાવ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્યશ્રી રમણભાઈ સોલંકી, અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી ગુલાબસિંહ પઢિયાર, આંકલાવ શહેર મહામંત્રીશ્રી વિશાલભાઈ પટેલ સહિત આરોગ્ય કર્મીઓ સાથે આંકલાવ શહેરના ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *