ઝઘડિયા તાલુકાના વિવિધ રસ્તાઓ નું ધારાસભ્ય રીતેષવસાવા નાં વરદ હસ્તે ખાતમુહૂર્ત

સમગ્ર વિસ્તારમાં આનંદ ની લાગણી ફેલાઈ

આજરોજ ઝઘડિયા વિધાનસભા નાં માનનીય ધારાસભ્ય શ્રી રીતેષવસાવા સાહેબ નાં વરદ હસ્તે રાયસિંગપુરા તથા બામલ્લા ગામે ખાતે રસ્તા નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ધારાસભ્ય રીતેષવસાવા હંમેશા પ્રજા નાં પ્રશ્નોનો ઉઠાવતાં રહ્યા છે અને હંમેશા લોકો સેવા પરમો ધર્મ નાં વાક્ય ને સાર્થક બનાવે છે રોડ રસ્તા ના જટીલ પ્રશ્ર્નો નો ઉકલે લવાવાન કારણે સમગ્ર ઝઘડિયા તાલુકા માં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે જેમાં આજરોજ ધારાસભ્ય શ્રી રીતેષવસાવા જોડે ઝઘડિયા તાલુકા પંચાયત નાં માજી ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ દેસાઈ રાયસિંગપુરા નાં સરપંચ શ્રી ગજરીબેન તથા બામલ્લા નાં સરપંચ શ્રી નગીનભાઈ વસાવા તથા કાર્યકર્તાઓ આગેવાનો સરપંચ શ્રી ઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *