હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સુશાસન દિવસે તાલુકા કક્ષા નો કૃષિ કલ્યાણ કાર્યક્રમો યોજાયા

ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો શહેર ગ્રામ્ય પંથકના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા

ળવદ માર્કેટિંગ યાર્ડખાતે ખાતે સુશાસનદીન તાલુકા કક્ષા નો કાર્યક્રમ યોજાયો પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિવસ ઉજવણી નિમિત્તે  સુશાસન દિવસે તાલુકા કક્ષા નો  કૃષિ કલ્યાણ કાર્યક્રમો સૌરભભાઈપટેલનીનીઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાયો. હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે ૧૧ વાગ્યે  ખેડૂતોને સેટકોમ માધ્યમથી પ્રેરણા સંદેશ આપીયો.નાના-છૂટક વેપારીઓના શાકભાજી-ફળફળાદિને તાપ, ટાઢ, વરસાદ કે અન્ય રીતે થતો બગાડ અટકાવવા વિનામૂલ્યે છત્રિ વિતરણ કરવામાં આવી,પશુપાલકોના પશુધનને ઘર આંગણે આરોગ્ય સારવાર માટે ફરતા પશુ દવાખાનાનું પ્રસ્થાન કરાવ્યું.લાભાર્થીઓને માનવ ગરિમા-માનવ કલ્યાણ યોજનામાં સ્વરોજગારી સાધનો વિનામૂલ્યે આપવામાં આવીયા હતા, આ પ્રસંગે  રાજ્ય ના કેબિનેટ મંત્રી  સૌરભભાઈ પટેલ.મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા.ભાજપ મહામંત્રીઓ રણછોડભાઈ દલવાડી.હળવદ શહેર ભાજપ પ્રમુખ અજયભાઇ રાવલ.માર્કેટિંગ યાર્ડ ના ચેરમને રણછોડભાઈ પટેલ. તાલુકા પંચાયત પ્રમુખ ધરમેન્દ્રસિંહ ઝાલા. બીપીનભાઈ દવે. હળવદ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણી.  વિઠ્ઠલભાઈ દલવાડી . પાલિકા પ્રમુખ રમેશભાઇ. મોરબી જિલ્લા કલેકટર મોરબી જિલ્લા પોલીસ વડા. હળવદ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ.માભલતદાર  સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.પાર્ટીના કાર્યકર્તા  હાજર રહ્યા હતા.

અંકિત રાવલ હળવદ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM