ખેડબ્રહ્મા સેવા વિભાગ દ્રારા વસ્તીમાં મીઠાઈ વિતરણ

તાલુકા ચીફ મકબુલ હુસેન

નિષ્કલંકી નારાયણ ધામ નખત્રાણા ના ગાદીપતિ શ્રી શાન્તીપ્રિય દાસજી મહારાજ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ખેડબ્રહ્મા સેવા વિભાગ દ્રારા આજે ખેડબ્રહ્મા ખાતે સેવા વસ્તીમાં દર વર્ષ ની જેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી આ સેવાકાર્ય મા રાષ્ટ્રીય સ્વયંસેવક સેવક સંઘના સ્વયંસેવક વિક્રમભાઈ વાઘેલા.. વિઠ્ઠલભાઈ પટેલ .. રવજીભાઈ પટેલ . હરિભાઈ પટેલ જનકભાઈ જોશી.યોગેશભાઈ રાવલ ઉપસ્થિત રહી મીઠાઈ વિતરણ ખેડબ્રહ્મા ના ગરીબ વિસ્તારોમાં કરવામાં આવ્યું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *