નેત્રંગ તાલુકા પંચાયત નાં ઉપપ્રમુખ ની માતુશ્રી નાં બારમાં પ્રસંગે ધારાસભ્ય રીતેષવસાવા ઉપસ્થિત થય‌ને શાંતવના પાઠવી

નેત્રંગ તાલુકા પંચાયત નાં ઉપપ્રમુખ શ્રી નિતેશભાઈ પરમાર નાં માતુશ્રી નાં તંદુરસ્ત તબિયત બાદ ટુંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હોય આ દુઃખની ઘડીમાં ધારાસભ્ય રીતેષવસાવા બારમાં નિમિત્તે હાજર રહીને પરીવાર ને શાંતવના પાઠવી જેમાં જયેશભાઈ ગૌસ્વામી દુ.વાઘપરા નાં સરપંચ મુકેશભાઈ વસવા આગેવાન સંકેતભાઈ પંચાલ તથાં ગ્રામજનો ઉપસ્થિત રહેતા લાગણી ભરેલાં દ્રશ્યો સર્જાયા

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *