મહેસાણા થી અયોધ્યા ભગવાન રામના દર્શન કરવા માટે આસ્થા ટ્રેન દ્વારા 1244 રામ ભક્તો રવાના થયા.

મહેસાણા જિલ્લાના રામભક્તોએ રામ ભગવાન ના દર્શનાર્થે મહેસાણા થી ઉપડી અયોઘ્યા જવા માટે આયોજન કરેલ.આ પ્રસંગે સુરતના ધારાસભ્યને મંત્રી મુકેશભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ એમ એસ પટેલ, ઊંઝા ના ધારાસભ્ય કે કે પટેલ, બહુચરાજીના ધારાસભ્ય સુખાજી ઠાકોર, કડીના ધારાસભ્ય કરસનભાઈ સોલંકી, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ, મહામંત્રી શ્રી ઓ ભગાજી ઠાકોર, જે.એફ ચૌધરી, મહેશભાઈ પટેલ વગેરે હાજર રહી રામ ભક્તોને અયોધ્યા જવા રવાના કર્યા હતા.
જય શ્રી રામ ના નારાઓ સાથે અત્યન્ત ખુશખુશાલ લાગતા હતા.
રિપોર્ટ.. ડેવિડ પટેલ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *